વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકશક્તિમાં માને છે આથી તેઓ તેમના અસંખ્ય સંબોધનોમાં વિચારો અને સૂચનો ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા મંગાવે છે. હાલમાં જ તેમાં ફાળો આપનારા કેટલાક ટોચના વ્યક્તિઓએ ‘મન કી બાત: અ સોશિયલ રેવોલ્યુશન ઓન રેડિયો’ પુસ્તકની પ્રત મેળવી હતી અને તેમણે વડાપ્રધાનની આ ખાસ ચેષ્ટા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યા હતા.
July 15th, 04:47 pm