વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' 26 ઓગસ્ટે રજૂ કરશે અને તમારી પાસે એક તક છે જેના દ્વારા તમે વડાપ્રધાનના સંબોધનમાં સહભાગી બની શકો છો.
તમે તમારા વિચારો અને સૂચનો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં વહેંચી શકો છો. તેમાંથી કેટલાક સૂચનો વડાપ્રધાન તેમના સંબોધનમાં લઇ શકે છે.