વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 'મન કી બાત' 29મી ઓક્ટોબરે શેર કરશે અને તમારી પાસે છે એક તક જેના દ્વારા તમે વડાપ્રધાનના સંબોધન માટે તમારા વિચારો શેર કરી શકો છો.
તમે તમારા વિચારો અને મંતવ્યો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરી શકો છો. કેટલાક વિચારો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં ઉપયોગમાં લઇ શકાય છે.