પ્રધાનમંત્રી સાથે તમારા વિચારો વહેંચો અને #MannKiBaatના આગામી હપ્તામાં તેને દર્શાવવાની તક ઝડપો
‘મન કી બાત’ના દરેક હપ્તા દરમિયાન કેટલાક લોકોના વિચારો અને અભિપ્રાયો પ્રધાનમંત્રી દ્વારા વહેંચવામાં આવ્યા છે. આ ખુલ્લાં મંચ પર તમારા પ્રતિભાવો આપો અને કાર્યક્રમ દરમિયાન તમારા વિચારોનો ઉલ્લેખ થઈ શકે છે.
તમારા વિચારો એનએમ એપ પર જણાવો અને 26મીએ સવારે 11 વાગે કાર્યક્રમ સાંભળો.