વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને દેશને ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે આગળ લઇ જવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે ‘ચલતા હૈ’ વલણનો યુગ હવે આથમી ગયો છે અને આપણે હવે ‘બદલ સકતા હૈ’ અંગે વિચારવું જ જોઈએ. શ્રી મોદીએ વિકાસ થી એકતા, આંતકવાદ થી સુરક્ષા, કૃષિ થી તકનીકી અપગ્રેડેશન સુધીના તમામ મહત્ત્વના વિષયોને સ્પર્શ કર્યો.
તમે વડાપ્રધાનના સંબોધન વિષે શું માનો છો? તમારું મંતવ્ય આપો. તમે તમારા મંતવ્યો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં વહેંચી શકો છો.