પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પોસ્ટ કરવામાં આવ્યુઃ
"પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, શ્રીમતી મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
Chief Minister of West Bengal, @MamataOfficial Ji, met PM @narendramodi. pic.twitter.com/3imP8iD0Et
— PMO India (@PMOIndia) March 1, 2024