પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે ભારત-બાંગ્લાદેશની અમારી 50 વર્ષની મિત્રતાના પાયાને સંયુક્ત રીતે યાદ કરીએ છીએ અને ઉજવણી કરીએ છીએ.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આજે ભારત અને બાંગ્લાદેશ મૈત્રી દિવસની ઉજવણી કરે છે. અમે સંયુક્ત રીતે અમારી 50 વર્ષની મિત્રતાના પાયાને યાદ કરીએ છીએ અને ઉજવણી કરીએ છીએ. હું આપણા સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને ગાઢ બનાવવા માટે H.E. પ્રધાનમંત્રી શેખ હસીના સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું.
Today India and Bangladesh commemorate Maitri Diwas. We jointly recall and celebrate the foundations of our 50 years of friendship. I look forward to continue working with H.E. PM Sheikh Hasina to further expand and deepen our ties. #मैत्री_दिवस #মৈত্রী_দিবস#MaitriDiwas
— Narendra Modi (@narendramodi) December 6, 2021