આજે રાત્રે ૮ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-૧૯ સંબંધિત મુદ્દાઓ પર રાષ્ટ્રને સંબોધન કરશે.
એક ટ્વિટમાં વડાપ્રધાન કચેરી દ્વારા કહેવામાં આવ્યું છે, "વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧૨મે ૨૦૨૦ ૮ વાગે રાષ્ટ્રને સંબોધન કરશે".
Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.
— PMO India (@PMOIndia) May 12, 2020