પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના વચ્ચે 17 ડિસેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ સમિટ યોજાશે.
સમિટ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધના સંપૂર્ણ વર્ણપટ પર વ્યાપક ચર્ચા કરશે, જેમાં કોવિડ પછીના યુગમાં સહયોગને વધુ મજબૂત બનાવશે.