પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજની વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ઝલક શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજની વાઇબ્રન્ટ ગુજરાત સમિટની કેટલીક ઝલક - આર્થિક વૃદ્ધિ, સુધારાઓ અને અમારી વિકાસ યાત્રાને મજબૂત કરવા માટેના પરિપ્રેક્ષ્યો શેર કરવા માટેનું એક ઉત્તમ મંચ."
Some glimpses from today’s @VibrantGujarat Summit - a great forum to share perspectives on economic growth, reforms and strengthen our development journey. pic.twitter.com/DszSE2SQCd
— Narendra Modi (@narendramodi) January 10, 2024