કોંગ્રેસે સત્તાપર આવ્યાનાં ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચનઆપ્યું હોવા છતાં આજે પણ સામાન્યલોકોમોંઘવારીમાં કચડાઇ રહ્યાં છે
સામાન્ય જનને વિકાસકાર્યોનું કેન્દ્રબિંદુ બનાવીને ગુજરાત એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે
ગુજરાતના વિવિધ કાર્યક્રમોની દેશ-વિદેશમાં સરાહના કરવામાં આવી છે
તફાવત
બિલકુલ સ્પષ્ટ છે- એક બાજુ જ્યારે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને દેશના કુદરતી સ્ત્રોતોનો ગેરવહીવટ કરી રહી છે ત્યારે બીજી બાજી ગુજરાત વિકાસના જ્વલંત ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. આ રહ્યાં કોંગ્રેસના ‘આદર્શ’ કુશાસન દરમિયાન થયેલાં કેટલાંક કૌભાંડોઃ-
કોમનવેલ્થ ગેમ્સકૌભાંડ | ૭૦,૦૦૦કરોડ |
કોલસાકૌભાંડ | ૧,૮૬,૦૦૦કરોડ |
૨જીકૌભાંડ | ૧,૭૬,૦૦૦કરોડ |
વાસીઅન્નકૌભાંડ | ૫૮,૦૦૦૦કરોડ |
ગોવામાંગેરકાયદેમાઇનિંગકૌભાંડ | ૧૦,૦૦૦કરોડ |
પેટ્રોલના ભાવમાંવધારો | રૂ. ૩૩ થી રૂ. ૭૨ |
ડીઝલના ભાવમાંવધારો | રૂ. ૨૨ થી રૂ. ૫૨ |
એલપીજી સિલિન્ડરના ભાવમાંવધારો | રૂ. ૨૪૦ થી રૂ. ૪૧૪ |
ભારત અને તેના રાજકારણીઓ અંગેની કેટલીક ખબરો: ભારતનાં કોમનવેલ્થનાં વડાઓની ધરપકડ: બીબીસી ભારતનાં વડાપ્રધાન એક સંતાપિત વ્યક્તિ, દેશ ભ્રષ્ટાચારનાં કાદવમાં ખૂંપ્યો: વોશિંગ્ટન પોસ્ટ ભારતમાંલાંચઅંગેનાં આરોપોનીતપાસકરતું વોલમાર્ટ: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ભ્રષ્ટાચાર મામલે વિશ્વમાં ભારતનોક્રમ ૯૫મો: ઈન્ડિયન એક્સપ્રેસ કોલસા કૌભાંડમાં ભારતનાં વડાપ્રધાન મનમોહન સિંઘંનીછબીખરડાઈ: મોરોક્કો વર્લ્ડ ન્યુઝ |
સ્ટેટ ઓફ ધી સ્ટેટ એવોર્ડ ૨૦૧૨અંતર્ગત ગુજરાતનેસતત બીજીવાર ‘બેસ્ટ બીગ સ્ટેટ (ઓવર-ઓલ)’જાહેર કરવામાં આવ્યુ છે. શ્રી મોદી સતતશ્રેષ્ઠ મુખ્યમંત્રીઓની યાદીમાં ટોચનુંસ્થાન મેળવી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતની વિશ્વભરમાંપ્રશંસાથઈ રહી છે.