કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક પગલાની જાહેરાત કરી હતી. મહત્વપૂણ ક્ષત્રો જેમાં આજે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમાં નિકાસ અને આવાસ સામેલ છે.
Link of Final Presentation 14.09.2019 FM's Conference