ભારત સરકારના સચિવોના બે જૂથોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્વાસ્થ્ય, સાફસફાઈ અને શહેરી વિકાસ તથા વાણિજ્ય અને ઉદ્યોગ પર વિચારો પ્રસ્તુત કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્યારે વર્તમાન શ્રેણીમાં કુલ નવ પ્રેઝન્ટેશન થવાના છે, જેમાંથી શાસન સાથે સંબંધિત વિવિધ થીમ પર કુલ સાત પ્રેઝન્ટેશન થયાં છે.
2 groups of secretaries shared a wide range of ideas in the areas of health, sanitation & urban development as well as commerce & industry.
— Narendra Modi (@narendramodi) January 8, 2017