ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."
Chief Minister of Tripura, @DrManikSaha2, met Prime Minister @narendramodi.@tripura_cmo pic.twitter.com/y3NZh9PgUW
— PMO India (@PMOIndia) September 16, 2023