વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાત દરમિયાન વ્યાપક શ્રેણીના મહત્વપૂર્ણ વિષયો અંગે ચર્ચા કરી હતી. તેમણે અસહકારના આંદોલન, ક્વીટ ઇન્ડિયા ચળવળના 75 વર્ષ અને સ્વતંત્રતા દિવસ અંગે વાત કરી હતી. વડાપ્રધાને તહેવારો કેવીરીતે આનંદની જ્યોત જગાવે છે, ખાસકરીને ગરીબોમાં, અને કેવી રીતે તમામ ક્ષેત્રોમાં મહિલાઓ દેશને ગૌરવ અપાવી રહી છે તે અંગે પણ ભાર મુક્યો હતો. આ રહ્યા વડાપ્રધાનની મન કી બાત સંબોધનના ટોચના અવતરણો.