પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ દિવસે ભક્તો રામ લલાની ભક્તિમાં ડૂબી ગયા છે, એમ પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
શ્રી મોદીએ ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીનું ભજન પણ શેર કર્યું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી સમગ્ર દેશ ખુશ છે. રામ લલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીજીનું આ ભજન સાંભળો...
#શ્રીરામભજન"
अयोध्या में प्रभु श्री राम के स्वागत को लेकर पूरा देश राममय है। राम लला की भक्ति में डूबे भक्तजन इस शुभ दिन के लिए तरह-तरह से अपनी भावनाएं प्रकट कर रहे हैं। भगवान श्री राम को समर्पित हंसराज रघुवंशी जी का ये भजन सुनिए… #ShriRamBhajan https://t.co/kDSO8SNzxW
— Narendra Modi (@narendramodi) January 4, 2024