પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના પ્રધાનમંત્રી H.E. લી સિએન લૂંગ ના ટ્વીટનો જવાબ આપ્યો છે જેમાં સિંગાપોરના પ્રીમિયરે માહિતી આપી હતી કે તેમણે AMK, કેબુન બારુ અને YCKના રહેવાસીઓ સાથે વિલંબિત પોંગલની ઉજવણી કરી હતી..
ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“આ જોઈને આનંદ થાય છે. જીવંત તમિલ સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે.
This is gladdening to see. The vibrant Tamil culture is popular globally. https://t.co/81WsjM5KFS
— Narendra Modi (@narendramodi) February 13, 2023