કૃષિ મહોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સ
મુખ્ય મંત્રીશ્રીનો ખેડૂતો સાથે સાંધ્ય વાર્તાલાપ
ખરીફ પાકો માટે પ્રમાણિત બિયારણોનો પૂરતો જથ્થો રાખ્યો છે
બિયારણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર
બિયારણ ક્ષેત્રે પણ નવા સફળ પ્રયોગો કરતા ખેડૂતો
બિયારણના ભાવો અંગે ખેડૂતોને ગુમરાહ કરતા જૂઠાણાને પડકારતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએઆજેકૃષિમહોત્સવઅભિયાનઅંતર્ગત રાજ્યના ખેડૂતોસાથે વિડીયો કોન્ફરન્સથી સાંધ્યવાર્તાલાપ કરતા જણાવ્યું કે, ખરીફ પાકો માટે આ સરકારે સવા પાંચલાખ કવીન્ટલ બિયારણનીજરૂરિયાત પૂરી પાડવાકાળજી લીધી છે. અત્યારે ગુજરાતમાંઉત્તમ બિયારણનો જરૂર કરતાંવધારે પ૦,૦૦૦ ક્વીન્ટલજથ્થોતૈયાર રાખ્યો છે.ગુજરાતમાં અપ્રમાણિતબિયારણોસામેખેડૂતોને લોકશિક્ષણ આપીજાગૃતરાખવાના પ્રયાસોનોઉલ્લેખકરી તેમણે જણાવ્યું કે, ફોરેન્સીક સાયન્સ લેબદ્વારાડી.એન.એ. ફિંગરપિ્રન્ટથી બિયારણો પ્રમાણિત છે કે નબળી કક્ષાના તેનું ટેસ્ટીંગ કરી આપે છે. ૧૧ ટીસ્યુકલ્ચર લેબ લગાવી છે, એમ પણ જણાવ્યું હતું.
ભારતસરકારેકપાસના બિયારણનેઆવશ્યકચીજવસ્તુધારોલાગુ પાડી ગુજરાતનો કપાસ જથ્થાનોઅધિકારપાછો ખેંચી લીધો તે માટેસર્વોચ્ચઅદાલતસુધી ગુજરાત સરકાર ગઇ છે, એમ પણમુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતના ખેડૂતોને ગૂમરાહ કરવાના જૂઠાણાને પડકારતાં જણાવ્યું કે, ગુજરાતરાજ્યબીજનિગમદ્વારાબિયારણની ખેડૂતો પાસેથી ૮૦૦ રૂપિયે નહીં પણ ૧૪૦૦ રૂપિયેખરીદીકરે છે અને ખેડૂતોનેપ્રોત્સાહકસહાયસાથેરૂ. ૧૦૩૪ થી ૧૧૦૦ સુધી અપાય છે. જયારે મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી બિયારણનીકિંમતલેવાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કૃષિક્રાંતિમાંપ્રમાણિતઅને ઊંચી ગુણવત્તાવાળા સુધારેલા બિયારણોનીરાજ્યસરકારનીપ્રોત્સાહકનીતિની આજેવિશેષરૂપરેખાઆપી હતી.
તેમણે જણાવ્યું કે, ખેડૂતની મોટીચિંતાભૂલેચૂકેખોટુંબિયારણ ખેતરમાં ગયું તો ખેતીના બાર મહિના બગડી જતા હોય છે તેથી આ સરકારે ગુણવત્તાવાળાપ્રમાણિતબિયારણનાઉત્પાદન-વિતરણ ઉપરધ્યાનઆપ્યું છે. ચારકૃષિયુનિવર્સિટીના આઠ એગ્રો કલાઇમેટીકઝોનપ્રમાણેઉત્તમપાકવાર બિયારણનું ઉત્પાદનસંશોધનથાય છે અને હિન્દુસ્તાનના ખૂણેખૂણેથી ખેડૂતો ગુજરાતના ઉત્તમ બિયારણ માટેખરીદીકરવા આવે છે. ગુજરાતે કપાસ,બાજરોઅને દિવેલાના બિયારણ માટે અગ્રીમસ્થાનમેળવી લીધું છે.
ગુજરાતે ખેડૂતોનેઉત્તમબિયારણઉત્પાદનપેદા કરવા સીડ વિલેજયોજનાબનાવી છે. ભારતસરકારઆ યોજનામાં માત્ર ર૦ ગુંઠા જમીનનીમર્યાદાસહાયમાટે મુકી છે. જયારે ગુજરાતમાં બેએકરસુધીખાતરઉત્પાદનની સહાય અપાય છે. આ ઉપરાંત કપાસ,મગફળીઅને દિવેલાના પાકો ભારત સરકારમાં સીડ વિલેજ યોજનામાં નથી પણ ગુજરાતની યોજનામાં છે.
ગુજરાતરાજ્યબીજનિગમજેવી રાજ્ય સરકારની સંસ્થાનાપ્રમાણિતબિયારણો "ગુરાબિની'' બ્રાન્ડખૂબલોકપિ્રય બની છે. ખારેક, જીરૂ, દિવેલા જેવા પાકોની બિયારણની સુધારેલીજાતોમાંરોગપ્રતિકારકશક્તિખૂબ જ વધી છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સરકારના સંશોધિત બિયારણો ઉપર ખેડૂતોને ખૂબભરોસોછે અને તેના પરિણામો આવેલા છે, એમ તેમણે જણાવ્યું હતું.
હવે તોઆદિવાસીખેડૂતો,પ્રગતિશીલખેડૂતોઉત્તમબિયારણનાઉત્પાદનવધારવા નવા પ્રયોગો કરીને મોટીઆવકમેળવે છે, એમ જણાવીમુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની સાફલ્ય ગાથાના દ્રષ્ટાંતો આપ્યા હતા.રાજ્યમાં ૩૦ જેટલા પાકોની ૧૦૦ સુધારેલી જાતો બિયારણનું બેલાખક્વિન્ટલ ઉત્પાદન-વિતરણ ગુજરાત રાજ્યબીજનિગમકરે છે. હવે કઠોળનાવધુઉત્પાદન માટેના ઉત્તમગુણવત્તાબિયારણ અને તેના સંશોધનો ઉપર પણધ્યાનકેન્દ્રીત કર્યું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.