પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ખેલાડીઓના દળને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આવો, આપણે સૌ #Cheer4India! કરીએ.
@Tokyo2020 ઉદઘાટન સમારંભની કેટલીક ઝલક જોઈ.
આપણા તરવરાટ ધરાવતા ખેલાડીઓને શુભકામનાઓ. #Tokyo2020"
Come, let us all #Cheer4India!
— Narendra Modi (@narendramodi) July 23, 2021
Caught a few glimpses of the @Tokyo2020 Opening Ceremony.
Wishing our dynamic contingent the very best. #Tokyo2020 pic.twitter.com/iYqrrhTgk0