ઝારખંડના રાંચીમાં રૂ. 9400 કરોડના ખર્ચે 21 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓને મંજૂરી આપવા બદલ એક ટ્વીટમાં, સંસદ સભ્ય, શ્રી સંજય સેઠે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ વિશે સંસદ સભ્ય શ્રી સંજય શેઠના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાજ્યોના વિકાસમાં દેશનો વિકાસ રહેલો છે. આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ ઝારખંડ સહિત સમગ્ર દેશની પ્રગતિને નવી ગતિ આપશે.
राज्यों के विकास में ही देश का विकास निहित है। इन राष्ट्रीय परियोजनाओं से झारखंड सहित पूरे देश की प्रगति को नई गति मिलेगी। https://t.co/mCpQ5B5wxy
— Narendra Modi (@narendramodi) March 25, 2023