તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીએ નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"તેલંગાણાના સીએમ, શ્રી રેવંત રેડ્ડી અને ડેપ્યુટી સીએમ, શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."
Telangana CM, Shri @revanth_anumula along with Deputy CM, Shri Bhatti Vikramarka Mallu, met PM @narendramodi. pic.twitter.com/r5bJuRNrS7
— PMO India (@PMOIndia) December 26, 2023