પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થૂળતા સામે લડવાના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છો.

ફિટ ઇન્ડિયા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ પર ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા દ્વારા લખવામાં આવેલા એક લેખના સંદર્ભમાં શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું;

“નીરજ ચોપરા દ્વારા લખાયેલા એક વ્યાવહારિક અને પ્રેરક લેખ, જે સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ રહેવાની જરૂરિયાત પર ભાર આપે છે. @Neeraj_chopra1”

 

  • Prasanth reddi March 21, 2025

    జై బీజేపీ జై మోడీజీ 🪷🪷🙏
  • ABHAY March 15, 2025

    नमो सदैव
  • Jitendra Kumar March 04, 2025

    🇮🇳🙏
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • Veer lohani March 03, 2025

    Nam Namo
  • Vivek Kumar Gupta March 01, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • khaniya lal sharma February 27, 2025

    ♥️🇮🇳♥️
  • DASARI SAISIMHA February 27, 2025

    🚩🚩
  • DASARI SAISIMHA February 27, 2025

    🚩🪷
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs

Media Coverage

Beyond Freebies: Modi’s economic reforms is empowering the middle class and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 માર્ચ 2025
March 24, 2025

Viksit Bharat: PM Modi’s Vision in Action