શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને શુભેચ્છા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે, જેઓ તેમનાં વિદ્યાર્થીઓનાં જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે." તેમણે શિક્ષકોને વિનંતી કરી કે તેઓ વિદ્યાર્થોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને થતાં નુકસાન વિશે સમજાવે અને એનો ઉપયોગ ન કરવાની સલાહ આપે.
Here is the message of the Prime Minister:
Click here to download the letter
शिक्षक दिवस पर शिक्षक समुदाय को शुभकामनाएं देते हुए प्रधानमंत्री मोदी ने कहा, "शिक्षक मार्गदर्शक और संरक्षक भी होते हैं, जो अपने छात्रों के जीवन में अहम भूमिका निभाते हैं।" पीएम मोदी ने शिक्षकों से छात्रोॆं को सिंगल यूज़ प्लास्टिक के उपयोग से पर्यावरण को होने वाले नुकसान के बारे में समझाने और इसका उपयोग न करने की सलाह देंने का आग्रह किया।
यहां पढ़े प्रधानमंत्री मोदी का संदेश: