શાંતિ અને રાષ્ટ્ર વિકાસના તેમના આદર્શોને આત્મસાત કરવા પ્રતિબધ્ધ રહીએ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથી નિમિત્તે રાષ્ટ્રપિતાને વંદન કરતાં પોતાના ટવીટર ઉપર જણાવ્યું છે કે, એ મહામાનવના શાંતિ-સદ્દભાવના આદર્શો અને ભારતના વિકાસ માટે તેમના વિચારોને આત્મસાત કરવા આપણે સૌ પ્રતિબધ્ધ રહીએ.
On Mahatma Gandhi's Punya Tithi, we bow to the Father of the Nation & pledge to uphold his ideals & teachings for peace & progress of India. — Narendra Modi (@narendramodi) January 30, 2014