આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો સત્સંગ-વિમર્શ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે અમદાવાદમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.શ્રી શ્રી રવિશંકર અને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૪૦ મિનીટ સુધી વિવિધ વિષયો ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો.