Quote"Narendra Modi felicitates Gujarat NCC cadets for popularizing ‘One-Nation-One-People-One-Mission’ campaign through social media"

એન.સી.સી. છાત્રો સોશ્યલ મિડીયાના માધ્યમથી ‘વન નેશન-વન પીપલ- વન મિશન‘ ના અભિયાનમાં જોડાય 

ગુજરાત એન.સી.સી. છાત્રસમૂહને વિવિધ ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રી 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત નેશનલ કેડેટ કોર્પ (એન.સી.સી.)ના ઉપક્રમે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતનું નામ રોશન કરનારા એન.સી.સી. છાત્રોના સમૂહનું આજે ગાંધીનગરમાં અભિવાદન જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી સમગ્ર ભારતના એન.સી.સી. છાત્રો વન નેશન- વન પીપલ- વન મિશનના અભિયાનમાં જોડાવું જોઇએ.

ncc-100214-in1

ગુજરાત એન.સી.સી.ના એડિશનલ ડિરેકટર જનરલ મેજર દિલાવરસિંહે રાજ્યમાં એન.સી.સી. છાત્રોમાં નવો ઉત્સાહ અને નવા આયામો પ્રવૃત્તિઓનું ગતિશીલ નેતૃત્વ પુરં પાડયું છે તેની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, એન.સી.સી. દ્વારા નેતૃત્વ અને દેશભક્તિના ગુણોથી વ્યક્તિત્વ વિકાસ થાય છે. સફળ નેતૃત્વ માટે ટીમવર્ક જરૂરી છે. એન.સી.સી.માં સમૂહજીવનથી પણ નવી શક્તિ આવે છે. 

મુખ્ય મંત્રીશ્રી પોતે પણ શાળા જીવનમાં એન.સી.સી. છાત્રા હતા એનું ગૌરવ લેતાં  જણાવ્યું કે, દેશભક્તિ, સાહસ અને શિસ્તના ગુણોનો વિકાસ થાય તો નવી પેઢી ભારતના ભવિષ્યમાં પોતાનું યોગદાન આપશે. 

તેમણે એન.સી.સી. છાત્રોને ગુજરાતનું નામ રોશન કરવા માટે અભિનંદન આપ્યા હતા. 

મેજર જનરલ દિલાવરસિંહે સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં એન.સી.સી.ના વ્યાપ વિસ્તાર માટે મુખ્ય મંત્રીશ્રીએ આપેલા પ્રેરક માર્ગદર્શન માટે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પ૧,૦૦૦ એન.સી.સી. છાત્રો શાળા-કોલેજોમાં પ્રવૃત્તિશીલ છે અને અનેક સ્પર્ધાઓમાં ઇનામો જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

Shri Narendra Modi meet Gujarat NCC Cadets in Gandhinagar and congratulate them for their contribution

ncc-100214-in2

ncc-100214-in3

ncc-100214-in4

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Union cabinet extends National Health Mission for another 5 years

Media Coverage

Union cabinet extends National Health Mission for another 5 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Balasaheb Thackeray ji on his birth anniversary
January 23, 2025

The Prime Minister Shri Narendra Modi today paid homage to Balasaheb Thackeray ji on his birth anniversary. Shri Modi remarked that Shri Thackeray is widely respected and remembered for his commitment to public welfare and towards Maharashtra’s development.

In a post on X, he wrote:

“I pay homage to Balasaheb Thackeray Ji on his birth anniversary. He is widely respected and remembered for his commitment to public welfare and towards Maharashtra’s development. He was uncompromising when it came to his core beliefs and always contributed towards enhancing the pride of Indian culture.”