Quote"The world has lost an apostle of peace & non-violence who redefined the journey of his nation for the good of humankind: Shri Modi"

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે આજીવન સંઘર્ષરત રહેલા વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલાના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુખ્ય મંત્રીશ્રીએ સદ્દગત નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના જનજીવનમાં શાંતિ અને અહિંસાના દૂત ગણાવી શ્રદ્ધાંજલિ સંદેશમાં જણાવ્યું છે કે, આપણે સૌ મહાત્મા ગાંધીના જીવન-કવનને તો જોઇ શકયા નથી. પરંતુ નેલ્સન મંડેલાના જીવનમાં ગાંધીજીના આદર્શો અને વિચારો મૂર્તિમંત થતા નિહાળવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ આફ્રિકાના નાગરિકો પર આવી પડેલી આ દુઃખની વસમી વેળાએ ગુજરાત અને દેશવાસીઓ તેમની પડખે ઉભા છે તેવી હૃદયપૂર્વકની લાગણી વ્યકત કરી સદ્દગતના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
UPI hits record with ₹16.73 billion in transactions worth ₹23.25 lakh crore in December 2024

Media Coverage

UPI hits record with ₹16.73 billion in transactions worth ₹23.25 lakh crore in December 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 જાન્યુઆરી 2025
January 03, 2025

India Continues to Grow with the Modi Government: Increase in Trade, Jobs, and Connectivity