ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇટાલીના નૌસૈનિકોને ભારતને સોંપી દેવા અને દેશમાં તેની સામે કાનૂની કાર્યવાહી કરવા સિવાય કશું જ ઓછું ખપતું નથી એવા આક્રોશ સાથે ટીવીટર ઉપર કેન્દ્ર સકારને જણાવ્યું છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે ઇટાલીયન મરીન્સના આ નૌસૈનિકોને ભારતમાં પાછા લાવવા અને તેમના ઉપર કાનૂની કાર્યવાહી કરવા માટેનો એકશન પ્લાન શું છે તે યુપીએ સરકારે દેશને જણાવવું જોઇએ.