"Shri Modi to speak at the annual national convention of Overseas Friends of BJP (OFBJP) at Tampa in USA via video conference"
"Delegates from across USA will be present at the event"
"The speech will be telecast live on TV Asia across USA, Canada, Europe, and India"
"The Theme of the Conference is ‘Mission 2014:BJP 272+’"

Shri Modi to address Indian Diaspora in USA

ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બી.જે.પી. દ્વારા ફલોરિડાના ટેમ્પા ખાતે આયોજીત સમારોહમાં બિનનિવાસી ભારતીય અને ગુજરાતી જનસમૂદાય સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વાર્તાલાપનું આયોજન

સેટેલાઇટ દ્વારા વિવિધ ચેનલ્સ મારફતે જીવંત પ્રસારણ

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ રવિવાર તા. ૨૨ સપ્ટેમ્બર, ર૦૧૩ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે ૬.૩૦ કલાકે અમેરિકામાં ફલોરિડાના ટેમ્પા ખાતે ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બી.જે.પી. સંસ્થાના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં બિનનિવાસી ભારતીય અને ગુજરાતીઓના જનસમુદાયને ગાંધીનગર મુખ્ય મંત્રીશ્રીના નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કરશે.

મુખ્યમંત્રીશ્રીના આ સંબોધનનું સેટેલાઇટ મારફતે અમેરિકાવાસીઓ માટે વિવિધ ચેનલ્સ દ્વારા જીવંત પ્રસારણ કરાશે. આ પ્રસારણ વિશ્વભરમાં વસતા ભારતીયો પણ નિહાળી શકશે.

You can watch the event LIVE  and follow @narendramodi_in for real time updates.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.