આ યાદગાર દિવસ પર માતાનાં આશિર્વાદ લેવા જઈ રહ્યો છું: માતાને મળવા જતા શ્રી મોદીએ કરેલું ટ્વીટ
૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાનાં માતૃશ્રીનાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. માતાને મળવા જતા શ્રી મોદીએ ટ્વીટર પર લખ્યું હતુ કે “આ યાદગાર દિવસ પર માતાનાં આશિર્વાદ લેવા જઈ રહ્યો છું.”