પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે Q3 2023-24માં મજબૂત 8.4% જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“2023-24ના Q3માં મજબૂત 8.4% જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સંભવિતતા દર્શાવે છે. અમારા પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત બનાવવામાં મદદ કરશે!”

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
After Fronx, Maruti Suzuki India starts exporting Jimny to Japan

Media Coverage

After Fronx, Maruti Suzuki India starts exporting Jimny to Japan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister attends prayer meeting at Gandhi Smriti
January 30, 2025

The Prime Minister, Shri Narendra Modi today attended a prayer meeting at Gandhi Smriti in New Delhi.

The Prime Minister said in a X post;

“Attended a prayer meeting at Gandhi Smriti this evening.”