પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું ભાષણ આપણને સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.
શ્રી મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનનો સંપૂર્ણ મૂળપાઠ પણ શેર કર્યો.
ભારતના રાષ્ટ્રપતિની X પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપણા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિજીનું પ્રેરણાદાયી સંબોધન. તે આપણને સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા રહેવા માટે પ્રેરિત કરે છે.”
An inspiring address by Rashtrapati Ji on the eve of our Independence Day. It motivates us to keep working to build a prosperous and developed India. https://t.co/kbSyvgvuLI
— Narendra Modi (@narendramodi) August 14, 2024