PM to hold ‘Samvad’ with Beneficiaries of Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojna, affordable cardiac stents & knee implants

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જૂનના રોજ સવારે 09:30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) અને સસ્તા કાર્ડિયાક સ્ટેન્ટ તેમજ ઘુંટણ પ્રત્યારોપણના લાભાર્થિઓ સાથે વાર્તાલાપ કરશે.

આ ‘સંવાદ’નો ઉદ્દેશ એ જાણવાનો છે કે આ પહેલો દરદીઓ અને ખાસ કરીને ગરીબ લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લઇને આવી છે, તેમજ તેમની પહેલી પ્રતિક્રિયા શું છે.

આ સંપૂર્ણ ‘સંવાદ’ નમો એપ, યુ ટ્યુબ, ફેસબુક જેવા વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ઉપલબ્ધ થશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones