પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ 'X' પર કહ્યું:
"આપનો સહકાર હંમેશા આવકાર્ય છે. મેં મારા #MannKiBaat કાર્યક્રમ દરમિયાન તેના વિશે વાત કરી હતી. એ જ એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાયની પણ પ્રશંસા કરી.
@DrMohamedIrfaa1
Your support will always be cherished. I talked about it during my #MannKiBaat programme. Also appreciated the Indian community in Guyana in the same episode. @DrMohamedIrfaa1 @presidentaligy https://t.co/1pUrdJVsFl
— Narendra Modi (@narendramodi) November 25, 2024