પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં પાકની 109 નવી જાતો રજૂ કરી હતી ત્યારે ટિપ્પણી કરી હતી કે સરકાર દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ ખેડૂતોના કુદરતી ખેતી તરફ સંક્રમણ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના અનુભવો પણ સાંભળ્યા અને કુદરતી ખેતીના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“हम अपने किसान भाई-बहनों को सशक्त बनाने के लिए प्रतिबद्ध हैं। इसी दिशा में आज दिल्ली में फसलों की 109 नई किस्मों को जारी करने का सुअवसर मिला। जलवायु अनुकूल और ज्यादा उपज देने वाली इन किस्मों से उत्पादन बढ़ने के साथ हमारे अन्नदाताओं की आय भी बढ़ेगी।”

“मुझे इस बात का संतोष है कि हमारे किसान भाई-बहन प्राकृतिक खेती की ओर भी तेजी से कदम बढ़ा रहे हैं। आज उनके अनुभवों को करीब से जानने का मौका मिला। इस दौरान हमने प्राकृतिक खेती के लाभों पर भी विस्तार से चर्चा की।”

 

  • Jayakumar G January 08, 2025

    🌹🚩HARE KRISHNA! HARE KRISHNA!! KRISHNA KRISHNA HARE HARE! 🙏🚩
  • Jayakumar G January 08, 2025

    🌹🌺🚩❇️🚩🌹Protect Our Bharat Culture.🌺🌺🌹 🕉Eradicate Colonial Culture Mindsets in our Bharat🍁🍁@narendramodi @AmitShah @JPNadda #PuducherryJayakumar
  • mahendra s Deshmukh January 07, 2025

    🙏🙏
  • Amit Choudhary November 23, 2024

    Jai shree Ram
  • Madhusmita Baliarsingh November 07, 2024

    🙏🙏🙏
  • Dharmendra bhaiya November 02, 2024

    BJP
  • रीना चौरसिया October 24, 2024

    rqm
  • Devendra Kunwar October 18, 2024

    BJP
  • Lal Singh Chaudhary October 07, 2024

    जय भाजपा तय भाजपा विजयी भाजपा
  • Vivek Kumar Gupta October 06, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ફેબ્રુઆરી 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond