પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી દેશવાસીઓને વિશેષ શુભેચ્છાઓ પાઠવી.
શ્રી મોદીએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ તેમના ભક્તોને દરેક પડકારનો સામનો કરવાની શક્તિ આપે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"નવરાત્રિના બીજા દિવસે તમામ દેશવાસીઓ તરફથી મા બ્રહ્મચારિણીને મારા વિશેષ પ્રણામ. હું માને વિનંતી કરું છું કે તેમના ભક્તોને દરેક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે."
नवरात्रि के दूसरे दिन समस्त देशवासियों की ओर से मां ब्रह्मचारिणी को मेरा विशेष नमन। माता से विनती है कि अपने भक्तों को हर चुनौती का सामना करने की शक्ति प्रदान करें। pic.twitter.com/5XwSuXrb5L
— Narendra Modi (@narendramodi) October 4, 2024