પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે બહાદુર પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે પોલીસ સ્મૃતિ દિવસ પર આપણે આપણા પોલીસ કર્મચારીઓની બહાદુરી અને બલિદાનનું સન્માન કરીએ છીએ. તેમનું અતૂટ સમર્પણ આપણા લોકોની સલામતીની ખાતરી કરે છે. તેઓ હિંમત અને નિશ્ચયનું ઉદાહરણ આપે છે. માનવતાવાદી પડકારો દરમિયાન તેમના સક્રિય પ્રયાસો અને સહાયતા પણ એટલી જ પ્રશંસનીય છે."
Today, on Police Commemoration Day, we honour the bravery and sacrifice of our police personnel. Their unwavering dedication ensures the safety of our people. They exemplify courage and determination. Their proactive efforts and assistance during humanitarian challenges are…
— Narendra Modi (@narendramodi) October 21, 2024