પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સ્વતંત્રતા સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે રાષ્ટ્રની સેવા માટે તેમણે તેમનું જીવન સમર્પિત કર્યુ હતું, જે સમર્પણ દેશવાસીઓને હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
महान स्वतंत्रता सेनानी और समाजसेवी गोपाल कृष्ण गोखले को उनकी जयंती पर शत-शत नमन। राष्ट्रसेवा में समर्पित उनका जीवन देशवासियों को सदा प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) May 9, 2021