પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાલયના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
“શુભો મહાલય! જેમ જેમ દુર્ગા પૂજા નજીક આવે છે, અમે પ્રાર્થના કરીએ છીએ કે આશા, ભલાઈ અને સકારાત્મકતા હંમેશા પ્રબળ રહે. મા દુર્ગા હંમેશા આપણને સુખ, શક્તિ અને સારા સ્વાસ્થ્ય આપે.”
Shubho Mahalaya! As Durga Puja approaches, we pray that hope, goodness and positivity shall always prevail. May Maa Durga always bless us with happiness, strength and good health.
— Narendra Modi (@narendramodi) October 2, 2024