પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિંદ!
મારા સાથી ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ! 🇮🇳"
सभी देशवासियों को स्वतंत्रता दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) August 15, 2024
Independence Day greetings to my fellow Indians. Jai Hind! 🇮🇳