પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ તરીકે ઉજવાતા આ પવિત્ર તહેવાર દરેકને કર્મયોગનો માર્ગ બતાવે. જય શ્રી કૃષ્ણ!"
समस्त देशवासियों को गीता जयंती की अनंत शुभकामनाएं। भारतीय संस्कृति, अध्यात्म और परंपरा के मार्गदर्शक दिव्य ग्रंथ के उद्गम दिवस के रूप में मनाया जाने वाला यह पावन उत्सव हर किसी को कर्मयोग की राह दिखाए। जय श्री कृष्ण! pic.twitter.com/q2w41mGaOA
— Narendra Modi (@narendramodi) December 11, 2024