પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજનીતિ અને સમાજ સેવામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી નારાયણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
X પર હાર્દિક સંદેશમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"રાજકારણ અને સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન આપનાર નારાયણજીનું નિધન એ એક અપૂર્વીય ખોટ છે. તેઓ ભાજપના સૌથી જૂના અને મહેનતુ કાર્યકરોમાંના એક હતા, જેમને આપણે ભુલાઈ ભાઈ તરીકે પણ ઓળખીએ છીએ. તેમના લોકકલ્યાણ સાથે સંબંધિત કાર્યોને હંમેશા યાદ રાખવામાં આવશે. દુઃખની આ ઘડીમાં હું તેમના પ્રશંસકો અને પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
राजनीति और समाज सेवा में अमूल्य योगदान देने वाले नारायण जी का देहावसान एक अपूरणीय क्षति है। वे भाजपा के सबसे पुराने और कर्मठ कार्यकर्ताओं में शामिल रहे हैं, जिन्हें हम भुलई भाई के नाम से भी जानते हैं। जन कल्याण से जुड़े उनके कार्यों को सदैव याद किया जाएगा। शोक की इस घड़ी में मैं… pic.twitter.com/4dqZuc7xV9
— Narendra Modi (@narendramodi) November 1, 2024