પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હોકી ટીમને 'મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી' જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમની આ જીત ઉગતા રમતવીરોને પ્રોત્સાહિત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એક અસાધારણ સિદ્ધિ!
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ આપણી હોકી ટીમને અભિનંદન. તેઓ સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ અને સારી રીતે રમ્યા છે. તેમની સફળતા ભાવી ઍથ્લીટને પ્રોત્સાહિત કરશે."
A phenomenal accomplishment!
— Narendra Modi (@narendramodi) November 21, 2024
Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes.