પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ નિર્માતા, ચિંતક અને કવિ શ્રી બુદ્ધદેબ દાસગુપ્તાના અવસાન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું: “શ્રી બુદ્ધદેબ દાસગુપ્તાના અવસાનથી દુઃખ થયું છે. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગોને સ્પર્શતા હતા. તેઓ એક પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. આ દુઃખના સમયમાં મારા વિચારો તેના પરિવાર અને તેમના પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ. "
Anguished by the demise of Shri Buddhadeb Dasgupta. His diverse works struck a chord with all sections of society. He was also an eminent thinker and poet. My thoughts are with his family and several admirers in this time of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 10, 2021