પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની એક બેઠકની અધ્યક્ષતા કરી. અમે યાત્રિકોના અનુભવને વધુ ઉમદા બનાવવા અને વિવિધ સુવિધાઓને વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કર્યાં."
In Gandhinagar, chaired a meeting of the Shree Somnath Trust. We took stock of ways to enhance the experience for pilgrims and further improve the various facilities. pic.twitter.com/pSRlPurKqt
— Narendra Modi (@narendramodi) September 15, 2024