પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોન, ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સાથે 1 ડિસેમ્બર 2023 ના રોજ, દુબઈમાં COP 28 સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
બંને નેતાઓએ ક્લાઈમેટ એક્શન, ક્લાઈમેટ ફાઈનાન્સિંગ, સ્પોર્ટ્સ, એનર્જી, ડિફેન્સ અને સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન સહિતની વ્યાપક શ્રેણી પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.