હું આજે 16મી બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કઝાનની બે દિવસની મુલાકાતે પ્રયાણ કરી રહ્યો છું.

ભારત બ્રિક્સની અંદર ઘનિષ્ઠ સહયોગને મહત્ત્વ આપે છે જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા, સુધારેલી બહુપક્ષીયતા, જળવાયુ પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક પ્રોત્સાહન અને લોકો વચ્ચેના જોડાણને લગતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણે વૈશ્વિક ભલાઈ માટે તેની સમાવેશીતા અને કાર્યસૂચિમાં ઉમેરો કર્યો છે.

જુલાઈ 2024માં મોસ્કોમાં આયોજિત વાર્ષિક શિખર સંમેલનના આધારે, મારી કઝાનની મુલાકાત ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

હું બ્રિક્સના અન્ય નેતાઓને પણ મળવા આતુર છું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Ayushman driving big gains in cancer treatment: Lancet

Media Coverage

Ayushman driving big gains in cancer treatment: Lancet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi meets Chief Minister of Odisha
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, met today Chief Minister of Odisha, Shri Mohan Charan Majhi.

The Prime Minister's Office posted on X:
"Chief Minister of Odisha, Shri Mohan Charan Majhi, met Prime Minister @narendramodi