ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર "ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.

 

|

એવોર્ડ સ્વીકારતી વખતે, પ્રધાનમંત્રીએ તેને ભારતના લોકો અને ભારત અને રશિયા વચ્ચેના પરંપરાગત મિત્રતાના બંધનોને સમર્પિત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માન્યતા બંને દેશો વચ્ચે વિશિષ્ટ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને પ્રકાશિત કરે છે.

 

|

આ એવોર્ડની સ્થાપના 300 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય નેતા છે.

 

  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • ramlal Gadri September 06, 2024

    👍
  • Vivek Kumar Gupta August 21, 2024

    नमो ...........🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta August 21, 2024

    नमो .....................🙏🙏🙏🙏🙏
  • Rajpal Singh August 09, 2024

    🙏🏻🙏🏻
  • Rajpal Singh August 09, 2024

    🙏🏻🙏🏻
  • Vimlesh Mishra July 24, 2024

    jai mata di
  • Pradhuman Singh Tomar July 24, 2024

    BJP
  • SUNIL CHAUDHARY KHOKHAR BJP July 23, 2024

    23/07/2024
  • SUNIL CHAUDHARY KHOKHAR BJP July 23, 2024

    23/07/2024
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive