પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાન સામાજિક કાર્યક્રમતા અને રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમનની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન. એમણે ગામડા અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ હતું. રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્રોત બનેલું રહેશે.”
महान सामाजिक कार्यकर्ता और राष्ट्रसेवक नानाजी देशमुख को उनकी जयंती पर कोटि-कोटि नमन। उन्होंने गांवों और किसानों के कल्याण के लिए अपना संपूर्ण जीवन समर्पित कर दिया। राष्ट्रनिर्माण में उनका योगदान देशवासियों के लिए सदैव प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/k0c7Sml2Ds
— Narendra Modi (@narendramodi) October 11, 2019