પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “માઁ ભારતીના સાચા સપૂત લોકનાયક જયપ્રકાશ નારાયણને એમની જન્મજયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. એમણે સ્વતંત્રતાની ચળવળમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યુ હતું, આઝાદી પછી પણ લોકતંત્રની રક્ષામાં એમણે અદ્વિતીય ભૂમિકા નિભાવી હતી. એમનો ત્યાગ અને સમર્પણ આપણા સૌ માટે હંમેશા પ્રેરણાસ્રોત રહેશે.”
मां भारती के सच्चे सपूत लोकनायक जयप्रकाश नारायण को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने स्वतंत्रता संघर्ष में अपना बहुमूल्य योगदान तो दिया ही, आजादी के बाद लोकतंत्र की रक्षा में भी अतुलनीय भूमिका निभाई। उनका त्याग और समर्पण हम सबके लिए सदा प्रेरणास्रोत रहेगा। pic.twitter.com/MVZ068OcPD
— Narendra Modi (@narendramodi) October 11, 2019